રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 3

  • 3.4k
  • 1.4k

3ડાયને તેની જોપડીમાં એક મોટો તારો બનાયો હતો અને તેમાં વચ્ચે એક નાનો છોકરો સુઈ રહ્યો હતો અને કિનારીઓમાં કાપેલા લીંબુ રાખેલા હતા.તે લીંબુના ખાલી ચીરા પડેલા હતા અને તે ચિરામાંથી દેખાઈ રહ્યું હતું કે તે લીંબુ અંદરથી લાલ હતા.પછી ડાયને તેની વિધિ ચાલુ કરી.ત્યાં રાક્ષસ આવ્યો,"આ શું કરે છે તું?" રાક્ષસે પૂછ્યું."હું કારા કરતા પણ મોટા જેમને નરકની રચના કરી હતી તે શૈતાન જોડે સોદો કરી રહી છું જેમાં મને એક દ્રવ્ય મળશે જેનાથી શૈતાન અને એના કરતાં પણ ઘણા લોકોને હું મારી શકીશ અને આ