રહસ્યમય દાનવ - ભાગ 3 - કારાનું આગમન - 1

  • 3.3k
  • 1.5k

ભાગ 3 કારાનું આગમન 1"કારા પાછો આવશે?" નરકની રાણી એ શૈતાનને પૂછ્યું."આવશે નઈ આવી ગયો છે.""કઈ રીતે?" "સમય આવશે ત્યારે ખબર પડી જશે.""હવે તું મારો બદલો પૂરો કરીશ અને હું આ બ્રહ્માણની મહારાણી બની જઈશ."" હા અને પપ્પાનો બદલો લેવો છે અને હું પણ નરકની ગાદીમાં પણ બેસીસ અને તેના માટે મારે કારાને સંપૂર્ણ રીતે મારવો છે.""કારા પાછો આવી ગયો છે તો અત્યારે તે ક્યાં છે?""તે તો ખાલી એક જણ જ કહી શકે છે.""કોણ?"શૈતાન જોરથી હસવા મંડ્યો,"સમય આવશે એટલે