રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 5

(14)
  • 2.7k
  • 1
  • 1.1k

5'ઘણા વર્ષો પહેલા એક દિવસ એક અનાથ આશ્રમમાં એક નાનો છોકરો આવ્યો, તે છોકરો રાત્રે તે અનાથ આશ્રમમાં ગયો અને કોઈને ખબર ના પડે તેમ ત્યાં જઈને સુઈ ગયો. બીજા દિવસે તે છોકરો જાગ્યો બધા તે છોકરાને જોઈ રહ્યા હતા. "તારું નામ શું છે?" એક એ તે છોકરાને પૂછ્યું."મારુ નામ દનુજ છે." તે છોકરા એ જવાબ આપ્યો.બધા એ તે નામ પહેલી વાર સાંભળ્યું હતું એટલે તે લોકોને તે નામનો મતલબ નોહતી ખબર.પછી તે લોકો એ દનુજના માતા પિતા વિસે પૂછ્યું પણ દનુજને કાઈ ખબર નોહતી કે તે ક્યાંથી આવ્યો