રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 5

(11)
  • 3.7k
  • 1.8k

5તે તેના ઘરે પહૉચ્યો અને સાંજ થવાની રાહ જોવા લાગ્યો. પછી સાંજ થતા તે ધાબામાં પહૉચ્યો.ત્યાં શુભ પણ આવ્યો. "હવે બોલ તારી જોડે શુ શુ થયું હતું.""એક દિવસ હું રાત્રે સૂતો હતો ત્યાં મેં સાંભળ્યું કે મારા નવા મમ્મી મારા પપ્પાને એવું કહી રહ્યા હતા કે શુભના 13માં જન્મદિવસમાં તેને મારી નાખશે.""શુ તે ચોખ્ખું તે સાંભળ્યું હતું.""હા હું તે વખતે હોશમાં હતો.""બીજો કોઇ એક્સપિરિયન્સ થયો હતો.""હા એક દિવસ હું રાત્રે પાણી પીવા ઉઠ્યો ત્યારે મેં જોયું કે મારા મમ્મી પપ્પાના રૂમમાં એક મોટો તારો દોરેલો હતો અને તે તારાના કિનારે મીણબત્તીઓ