રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 4

(11)
  • 3.6k
  • 2
  • 1.7k

413 વર્ષ પહેલાં…."અરે રંજન ઘરે આવાનો છે તેનું ભણતર પતાવીને." રંજનના પિતાએ રંજનની મા ને ફોનમાં કહ્યું."ઓહોહ ક્યારે આવાનો છે.""આજે જ અત્યારે હું તેને લેવા જાવ છું તેનો મારામાં ફોન હતો કે તે અત્યારે આવે છે.""સારું તમે લઈને આવો હું તૈયારી કરું છું."પછી રંજનના પિતા રંજનને લેવા જાય છે. રંજન તે વખતે કોલેજમાં હતો અને તેને પોતાનું ભણતર તે દિવસે પતાવ્યું હતું. તે પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશનની ફિઈલ્ડમાં હતો. તેના પપ્પા તેને ઘરે લઈને આવ્યા, બધા રંજનને જોઈને ખુશ થઈ ગયા. તે વખતે તે લોકો એક ગામડામાં રહેતા હતા. તે