રહસ્યમય દાનવ - ભાગ 1 - તે શું હતું - 1

  • 5.4k
  • 3
  • 2.5k

રહસ્યમય દાનવByDev .M. Thakkar પ્રસ્તાવનાઆ એક કાલ્પનિક વાર્તા છે જેમાં જાદુ અને જાદુઇ દુનિયા છે જે તમને લોકોને વાંચવા મળસે, અને જો જેને પણ એવું લાગી રહું છે કે આ વાર્તા નાના છોકરાઓ માટે છે તો તે લોકો આ વાર્તાથી દૂર રહે કેમકે આ વાર્તા નાના છોકરાઓ માટે તો બિકુલ નથી. ઘણા લોકો એ હોલીવૂડની ઘણી ફેન્ટસિ મૂવી જોયેલી હસે અને મે પણ જોયેલી છે અને મે મારા તરફથી કોસીસ કરી છે કે તમને લોકોને આ વાર્તા વાંચીને બિલકુલ હોલીવૂડની મૂવી જોવા જેટલી મજા આવે. પણ એવું ના વિચારતા