ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-30

(70)
  • 4.5k
  • 2
  • 2.2k

(એલ્વિસ કિઆરાને શાંત પાડે છે.દાદુ લોનાવાલા આવે છે અને એલ્વિસને કિઆરાના ભુતકાળ વિશે કહે છે.આયાન કિઆરાને સમાચાર આપે છે કે તે બંને ટ્રેનિંગ માટે સિલેક્ટેડ થયા છે) અંતે તે દિવસ પણ આવી ગયો.કિઆરા તેના સામાન સાથે એરપોર્ટ પર અહાના અને આયાનની રાહ જોઇ રહી હતી.કિઆરાના કહેવાથી માત્ર શ્રીરામ શેખાવત જ તેને એરપોર્ટ પર મુકવા આવ્યાં હતાં.તેટલાંમાં આયાન અને અહાના પણ આવી ગયાં. કિઆરાની નજર એરપોર્ટના દરવાજા તરફ હતી.તેની આશા પૂરી થઇ અને ચહેરા પર સ્માઇલ આવી ગઇ.જ્યારે તેણે એલ્વિસ અને વિન્સેન્ટને જોયા.એલ્વિસ અને કિઆરાની નજર મળી;તે બંને એકબીજાને જ જોઇ રહ્યા હતાં.એલ્વિસે કિઆરાને ફુલો આપ્યાં. "આ મારા ગાર્ડનનાં ગુલાબ છે.કિઆરા,ઓલ