એ ઓફિસર જનાર્દન સક્સેનાએ એમ પણ કહ્યું કે દેવદત્તે બહુ મોટો રોલ પ્લે ભજવ્યો છે. અન્યથા કદાચ ભારત પાકિસ્તાન વચ્ચે ત્રિજુ યુદ્ધ ડ્રો થઇ જતે.ઇન્દિરા સોની એ કહ્યું મુજે કહા નહી પતા હૈ ઉસ બાત કા કી devdutt ને ડિપાર્ટમેન્ટ કે બહાર જાકર યે કામ કર દિખાયા થા.જનાર્દન સક્સેનાના ફોન મુક્યા પછી ઇન્દિરા સોની પાંચ મિનિટ માટે ગુમસુમ રહ્યા. પરંતુ પછીથી નવા સેક્રેટરી નો વિચાર કરતા કરતા કામે વળગી ગયા.આ બાજુ અનુક્રમે બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અને ઈટાલી આ ચાર દેશોના ambesetar ના એન્ટ્રી એક્ઝિટ જનપથ મા વધવા લાગ્યા.અને મજેદાર વાત તો એ છે કે છેલ્લા છ જ મહિનામાં આ ચાર