રાક્ષશ - 22

(12)
  • 2.5k
  • 1
  • 1k

દ્રશ્ય ૨૨ - " સમીર....સમીર મારી જાન તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું તો ગુસ્સો ના કરીશ અને ચલ આપડે બધા મળી ને આ જંગલ માંથી નીકળવાનો કોય રસ્તો શોધીએ."" એક શરત પર..."" શું?.."" તું પેલા મનું થી દુર રહીશ અને એના જોડે વાત પણ નઈ કરે."" હા...હા...હા...મારા સમીર ચલ." સમીર અને જાનવી બધા મળી ને રાક્ષસ થી બચી ને બહાર નીકળવાનો માર્ગ વિશે વાત કરવા લાગ્યા." કેયુર શું ખબર લાવ્યો છે."" નિખિલ સર રાક્ષસ ના જોડે કે વ્યક્તિ ને મે જંગલ તરફ જતા જોયા છે."" કઈ બાજુ....તું એ જગ્યા વિશે કઈ જાણે છે."" સર ત્યાં જંગલ ની જૂની