શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૩

  • 2.5k
  • 764

મુંજવણ : પાત્ર ભજવવું પિતાનું કે મિત્રનું ઉમંગભાઈ મૃદુલ સાથે થયેલી વાતો પર મનોમંથન કરતાં જ હતાં એટલા માં જ ત્યાંઆરતીબેન બેડરૂમમાં આવે છે, આરતીબેન વિશે કહીએ તો તેઓ ભણેલા ગણેલા, સંસ્કારીકુટુંબના ખુબ જ સમજદાર અને સુઝવાળા હતાં, તેમને બાળમનોવિજ્ઞાનમાં માસ્ટર્સકર્યું હતું અને લગ્ન પહેલાં તેઓ ઘણા માતા-પિતા અને બાળકો વચ્ચેનાં સંબંધોનેસુધારવામાં મદદ પણ કરતાં હતાં, લગ્ન પછી પોતાની પોતાના નવા પરિવાર માટેની નૈતિકજવાબદારી સમજી તેમણે પોતાનો સમય પોતાનાં પરિવાર માટે ફાળવવાનું નક્કી કર્યું,ઉમંગભાઈની ઈચ્છા હતી કે આરતીબેન પોતાનું કામ ચાલુ જ રાખે પણ તેમણે આરતીબેનનાંનિર્ણયને માન આપી તેમનો સાથ આપ્યો હતો. હવે જયારે આરતીબેન રૂમમાં આવ્યા ત્યારે ઉમંગભાઈએ તેમને