એક પૂનમની રાત - પ્રકરણ-50

(128)
  • 7.6k
  • 2
  • 4.9k

એક પૂનમની રાત પ્રકરણ-50 સિધ્ધાર્થ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી નિયમિત ચા લાવનાર મગનને એક અગત્યનો પ્રશ્ન પૂછ્યો કે મગન તારી કીટલી સ્ટેશનની બરાબર સામે છે. તુજ અહીં બધાંજ વિભાગમાં ચા આપવા આવે છે. પોલીસ સ્ટેશન પર તારી નિયમિત નજર જાણ્યે અજાણ્યે રહેતી હશે બરોબર ? તને અહીં હમણાં બે ત્રણ દિવસથી જે અવરજવર થાય છે એમાં કાંઇ અજુગતું લાગ્યું છે ? કાંઇ ધ્યાન ખેંચ્યુ હોય એવી વ્યક્તિ કે કાંઇ ? લગભગ પચાસીએ પહોંચેલાં મગને કહ્યું સર મારી કીટલી વર્ષોથી અહીં છે અને વરસોથી હું ચા-કોફી-ઠંડાપીણાં બધુ આપું છું અને અહીંયાથીજ મારું ગુજરાન ચાલે છે મારી ઘણીવાર નજર પડે છે અહીં આવતા લાવવામાં