નવરાત્રી ની એક એવી રાત

(12)
  • 2.8k
  • 1
  • 1.1k

નમસ્તે મિત્રો કેમ છો બધા? નવરાત્રી નો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. મા દુર્ગા ની ભક્તિ આરાધના નો ખાસ અવસર . આ અવસર પર હુ એક સાચી ઘટના તમને જણાવા જઈ રહ્યો છુ. એક નાનકઙી વાર્તા સ્વરૂપે. હુ આશા કરુ છુ કે આપ સહુ ને આ જરુર થી ગમશે. આ એક મોટા શહેર ની વાત છે. નવરાત્રી નો સમય હતો. બધા જ રાત્રે ફુલ ફોમ મા તૈયાર થઈ ને ગરબે ઘૂમવા જતા. શહેર થી થોઙા જ દુર એક