અધૂરપ. - ૧૯

(17)
  • 3.3k
  • 1.6k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૯રાજેશ ફોર્માલિટી પૂરી કર્યા બાદ એ સીધો જ અમૃતા પાસે ગયો હતો. અમૃતાનો હાથ પકડીને બોલ્યો, "મને તારો સાથ જોઈએ છે એટલે તારો હાથ મેં પકડ્યો છે બાકી તું સક્ષમ જ છે બધી કસોટીઓ માંથી બહાર આવવા માટે.. પણ હવે તારા વગર હું નહીં જીવી શકું. મને હું ઉઠું ત્યારથી લઈને હું ઊંઘું ત્યારે પણ તારો ચહેરો મારી