આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ

  • 4.4k
  • 1
  • 2k

લેખ:- આંતરરાષ્ટ્રીય શિક્ષકદિન લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીગયા મહિને જ આપણે ગુરૂઓની વંદના કરતો તહેવાર એટલે કે શિક્ષકદિન ઉજવી ગયા. માત્ર ભારતમાં જ નહીં આખા વિશ્વનાં લોકો પોતાનાં શિક્ષકોને માન આપવા માટે કોઈ એક દિવસ નક્કી કરી શિક્ષકદિન તરીકે ઉજવે છે. ભારતમાં 5 સપ્ટેમ્બરના રોજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં માનમાં શિક્ષક દિવસ મનાવાય છે. એ જ રીતે દુનિયાના જુદા-જુદા દેશોમાં જુદા-જુદા દિવસે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રી શિક્ષક દિવસ આજ રોજ એટલે કે 5 ઓક્ટોબરનાં રોજ મનાવાય છે. યુનેસ્કો દ્વારા ઈ. સ. 1994માં આ દિવસ મનાવવાની શરૂઆત કરાઈ હતી. દર વર્ષે જુદી જુદી થીમ ઉપર આ દિવસની આંતરરાષ્ટ્રીય