પાશુપત ની હાલત જોવા જેવી હતી કે એક તો તેમણે નોન ડિપ્લોમેટિકલી ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું અને હવે ઇન્ડિયન એમ્બેસી પર દબાણ લાવી રહ્યા છે. આ વાત દ્રષ્ટાંત કરી રહી છે કે એ વખત નું ભારતનું કૂટનીતિ તંત્ર કેટલું અવૈજ્ઞાનિક હતું.પાશુપત જેમ તેમ કરીને ઇન્ડિયન ડિપ્લોમસી ની ઉપરવટ જઇને પણ ફ્રાન્સ પહોંચી જાય છે અને ત્યાં વળી ફ્રાન્સની ડિપ્લોમસી તેમનું વિધિવત સ્વાગત કરે છે.પ્રથમ દ્રષ્ટિએ આ એક અવૈજ્ઞાનિક છબરડો જ લાગે છે પરંતુ આ આખું ચાર્લીએ જ રચેલું ષડયંત્ર હતું.એણે ઇન્ડિયન diplomacy ના protocol એટલી હદ સુધી તોડાવી નાખવા હતા કે ઇંદિરા ગાંધીની આસપાસની મહત્વની બે સુરક્ષાત્મક કડીઓ દૂર થઈ જાય.આર