ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-29

(79)
  • 4k
  • 4
  • 2k

(આયાન અને અકીરાની હાલત એલ્વિસ અને કિઆરા દ્રારા ખરાબ કરવામાં આવી હતી.એલ્વિસ અને કિઆરા એકબીજા સાથે દલીલ કરતા એકબીજાની નજીક આવી રહ્યા હતાં.તેટલાંમાં કિઅારા અને આયાન શુટીંગ જોઇ રહ્યા હતાં જેમા એક સીન જોઇને કિઆરાની હાલત ખૂબજ ખરાબ થઇ ગઇ હતી.) "એલ્વિસ,કિઆરાને કઇપણ કરીને શાંત કરવી પડશે."વિન્સેન્ટ ચિંતામાં બોલ્યો. "હા,મને પણ એવું જ લાગે છે.હું કોશીશ કરું છું તેને શાંત કરવાની."આયાન બોલ્યો. "આયાન,સ્ટોપ ઇટ.તું ત્ય‍ાં જઇશ તેની પાસે તો તે પોતાની જાતને નુકશાન પહોંચાડશે.એક મિનિટ હું કઇંક વિચારું છું."આટલું કહીને એલ્વિસ થોડીક ક્ષણો વિચારમાં પડી ગયો. પોતાના પ્રેમને આટલી ખરાબ અવસ્થામાં જોઇને તેને અનહદ તકલીફ થઇ.તેણે કિઅારાના દાદા શ્રીરામ શેખાવતને