બા નું ઘર

  • 3.7k
  • 1.3k

રતના ઓ રતના ...મોંઘીમાં ની બૂમ સાંભળી ને અંદર થી એક માંડ ચૌદ પંદર વર્ષ ની દીકરી બહાર આવી.તેને કથ્થઈ કલર નું ગોઠણ સુધી નું ફ્રોક પહેરેલું હતું,બે ચોટલા વાળેલા હતા,એક હાથ થી પોતાનું ફ્રોક ખેંચતી એ મોંઘીમાં સામે હસતી હતી.પોતાની આ રાડ નો કોઈ જ પ્રત્યુત્તર મળવાનો નથી એ મોંઘીમાં ને ખબર જ હતી,પણ ફક્ત આ દીકરી ની ખુશી માટે તે કાયમ આમ જ બૂમ પડતા.અને એ પણ પોતાના નામ ની બૂમ સાંભળી બસ બહાર દોડી આવતી. નાનું એવું ગામ ને ગામ ને પાદર ચોરો.એ ચોરા ની નજીક મા જ ખેમાબાપા નું ઘર.ખેમાબાપ એટલે ગામ ના સરપંચ.તેમના