રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 3

(17)
  • 7.4k
  • 4.2k

ત્યારબાદ... તેમણે.. રાજા વિક્રમ ને વરદાન સ્વરૂપે.. એક પોટલી આપી..આ એ જ પોટલી .‌જેમાથી રાજા વિક્રમ..... સોનામહોરો નું સવારે દાન કરશે...‌‌દેવી બોલ્યા.. તારા જેવો પરાક્રમી અને દાનવીર...‌કોઈ છે જ નહીં...જે આટલું બધું કષ્ટ ભોગવી ને....પણ દાન કરવા તત્પર રહે છે....જા..લઈ જા..આ પોટલી..‌જેમાથી તું કેટલું પણ સોનામહોર કાઢશે.કાલ ના દિવસે આ અક્ષયપાત્ર બની જશે.....કાલ ના દિવસે કોઈ પણ તારા ત્યાં થી ખાલી હાથે નહીં જાય......હું તારી સેવા અને બલિદાન થી ખૂબ જ ખુશ છું...હવે રાજા ભોજ ઝડપથી,મહેલ માં પોતાની જગ્યા એ આવીને..ગાઢ નિંદ્રામાં હોય તેમ નાટક કરવા લાગ્યા... રાજા વિક્રમ એ , આવીને તપાસી જોયું કે,તેમને કોઈ એ જોયા નથી....અને પછી