જંગલ રાઝ - ભાગ - ૧૪ - છેલ્લો ભાગ

(26)
  • 3.7k
  • 2
  • 1.8k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ મા જોયુ કે બધા મંગળસુત્ર શોધવા વળગે છે. ત્યા અચાનક જ પ્રચંડ વેગે વાયરો ફુંકાય છે. વાદળો ગરજવા માંઙે છે. વિજળી ના કઙાકા થાય છે. કાળા ભમ્મર વાદળો માથા પર ફરવા માંડે છે અને ત્યા જ વિરલ અચાનક આવી જાય છે. હવે જોઈએ આગળ.................... વિરલ બધા પર હુમલો કરી દે છે. એક પ્રેત સામે માણસો ની તાકાત કેટલી ચાલે? બધા જ એ પ્રેત સામે લાચાર થઈ ગયા. બધા ની હાલત