સાયન્સ સીટીની યાદગાર મુલાકાત

  • 3.1k
  • 1
  • 874

સાયન્સ સીટીની યાદગાર મુલાકાત.સુંદર વિસ્તારમાં સારી એવી ગ્રીનરી બનાવી મેઇન્ટેન કરેલી જગ્યા. સારું જાણવા ઉપરાંત એક દિવસની પીકનીક માટે પણ એક સ્થળ કહી શકાય, એ પણ પશ્ચિમ અમદાવાદનો વ્યાપ જોતાં હવે શહેરની વચ્ચે કહી શકાય.આકર્ષણો તો ઘણાં છે જેમ કે એક્વેરિયમ, રોબોટ ગેલેરી, નેચર પાર્ક, થ્રિલ રાઈડ્સ, હોલ ઓફ સાયન્સ એન્ડ સ્પેસ, બે માળ જેટલો વિશાળ LED સ્ક્રીન જેમાં વિવિધ ન્યૂઝ ચેનલો અને મનોરંજક કાર્યક્રમો પીરસાતા રહે, સામે ટેકરા સાથે મોટી લોન, સાંજે સૂર્યાસ્ત પછી મ્યુઝિકલ ફાઉન્ટેન વગેરે.અમને તો ખાસ નવાં થયેલ માછલીઘર અને રોબોટ ગેલેરી જ જવું હતું તેથી પાર્કિંગમાં કાર મૂકી ત્યાં છેક પશ્ચિમ છેડે ગયાં. જગ્યા નં.