સહજીવન - 1

  • 4k
  • 1.5k

ચેતન નામ એવું કે જેના માં એક ઊર્જા ભરેલી હોય. આજ નામ સાથે એક બીજું પણ નામ જોડાય છે અને શરૂ થાય છે સહજીવન જે ના માટે બંને એક થાય છે સર્જાય છે ભીન્ન વિચારો નું તુમુલ યુદ્ધ અને આકાર લે છે મારી નોવેલ નું શીર્ષક સહજીવન .ગૂજરાત માં વડોદરા શહેરમાં કરજણ તાલુકા નું એક નાનુ ગામ મિયાગામ આમ તો ગામ એટલે રાજપૂતો નું એ ગામ.ગામ માં ગણ્યા ગાંઠ્યા બ્રાહ્મણ પરિવાર રહે ...સુમંત લાલ કેશવ લાલ ભટ્ટ ના કુટુંબ ની ત્રીજી પેઢી એટલે હું ...ચેતન દિલીપ ભટ્ટ....એક નવા સપના ઓ ને પૂરા કરવા કરવા માટે મારા જીવન ની એક શરૂઆત થઇ.....મારું