એક પૂનમની રાત - પ્રકરણ-49

(123)
  • 8.6k
  • 2
  • 5k

એક પૂનમની રાત પ્રકરણ-49 અનિકેત કબ્રસ્તાનમાં એણે જે નરી આંખે જોયેલું એ બધાને કહી સાંભળાવી રહેલો. બધાનાં જાણે હોંશ ઉડી ગયેલાં અનિકેત પોતે કહેતાં કહેતાં ખૂબ ગભરાયેલો. પછી દેવાંશની મંમીની બૂમ પડી જમવા અંગે એટલે વ્યોમાં અને અંકિતા ત્યાં ગઇ અને અનિકેત દેવાંશનો હાથ પકડી લીધો અને બોલ્યો દેવાંશ મારે એ લોકો સામે નહોતું કહેવું અંકિતા ડરી જાય એણે દેવાંશને હું બહાર નીકળવાની તૈયારી કરતો હતો અને ત્યાં પેલી છોકરીનું પ્રેત મારી પાસે આવી ગયું અને મારી સામે જોઇ ખડખડાટ હસી પછી બોલી એય ક્યારનો શું જોયા કરે છે ?મારુ નામ ફરીદા છે મારાં પર પેલાં શેતાને રેપ કરેલો મેં ખુદકુશી