એક પૂનમની રાત - પ્રકરણ-48

(119)
  • 7.6k
  • 1
  • 5.1k

એક પૂનમની રાત પ્રકરણ-48 અનિકેત, દેવાંશ, અંકિતા અને વ્યોમા સામે એ અને અંકિતા ભેરોસિહ અને કાર્તિકની પાછળ ગયેલાં અને સ્મશાન સુધી ગયાં પછી એ અંક્તાને બાઇક પાસે રહેવા કહીને કબ્રસ્તાનમાં અંદર ગયો હતો. વ્યોમાએ કહ્યું અંકિતા સાથે આવી હતી ? સારું થયું એને અંદર ના લઇ ગયો. પણ પછીતો અંકિતાને કહ્યું હશે ને કે તે અંદર શું જોયું ? અનિકેતે કહ્યું ના એ દશ્ય જોયાં પછી થોડીવાર એ લોકોની વિદ્યી જોયા પછી મને પણ ડર લાગી ગયો હતો મેં એને એટલુંજ કહેલું ચાલ અહીથી ઝડપથી નીકળી જઇએ અહીં ઉભા રહેવામાં સલામતી નથી. દેવાંશે કહ્યું ઓહ સારુ થયું નીકળી ગયાં પણ તે