ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-27

(59)
  • 4.4k
  • 1
  • 2.2k

(આયાન અને કિઆરા આયાનના ઘરે પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યા હતાં.એલ્વિસ અને કિઅારા એકબીજાથી દુર રહ્યા.અનાયાસે તે બંને આયાનના ઘરે મળ્યાં.કિઆરા અને આયાન તેમના પ્રોજેક્ટ માટે હર્ષવદનના મુવીના શુટીંગ પર તેમના પ્રોજેક્ટ માટે જશે.) એલ્વિસ અને કિઆરા પોતપોતાની હોશિયારી પર ખુશ થઇ રહ્યા હતાં. આયાન કિઆરા શું કરવા મથી રહી હતી તે સમજવાની કોશીશ કરી રહ્યો હતો જ્યારે વિન્સેન્ટ આવતીકાલે શુટીંગમાં થવાવાળી ધમાલ વિશે વિચારી રહ્યો હતો.બધાં પોતપોતાના વિચારોમાં મહાલતા છુટા પડ્યાં. બીજા દિવસે એલ્વિસ ખૂબજ ઉત્સાહિત હતો.તેનો પ્લાન કારગત નિવડ્યો હતો.કિઆરા સેટ પર આવશે તે વાત જ તેને રોમાંચિત કરી રહી હતી.તેણે નક્કી કર્યું કે તે કિઅારાને પોતાના મનની વાત