પ્રસ્તાવના :- આ મારી લેખિકા ના રૂપે પ્રથમ હોરર વાર્તા લખવાનો પ્રયાસ છે. હું મારા થી બનતા બધાજ પ્રયત્ન કરીશ કે વાર્તા ના શીર્ષક ને અનુકૂળ હું વાર્તા આપની સમક્ષ રજૂ કરી શકું. હું આશા રાખીશ કે મારી આ વાર્તા "શ્રાપિત મહેલ " વાંચવા મા વાંચકો ને રસ પડે. Episode no. 1 દેહરી નામનું એક ગામ હતુ. દેહરી ગામ આમ જોવા જાયે તો એક નાનકડું નગર જ હતુ. એ ગામમાં એક દક્ષિણ દિશા મા એક જૂનો મહેલ હતો. એ દિશા મા કોઈ જાતું ન હતુ. એ જૂનો જર્જરિત મહેલ જે ખંડેર થઈ ગયો હતો ત્યાં વસ્તી ન હતી. ત્યાં આજુ