સંતાન એક અભિશ્ચાપ

  • 3.6k
  • 1
  • 1.1k

એક દિવસ ની વાત છે.. ખુલ્લો આકાશ હતું અને શાંત વાતાવરણ. ઠંડી ઠંડી હવા એમા હુ અને મારી મિત્ર રોશની ચાલવાની મઝા લુંટવા નિકડેલા ચાલતા ચાલતા અમે સો પ્રથમ મંદિરે ગયા ત્યા દશૅન કરી અને નિકડ્યા ત્યાતો અમને ભુખ લાગી,ત્યા નજીકમાં જ એક નાસ્તાની દુકાન હતી, ત્યા અમે નાસ્તો કરવા બેસ્યા, નાસ્તો કરી હું બાર આવી હાથ ધોઈ અને પાણી પીધુ ,ત્યા એકા એક મારી નજર એક વુધ્ધ માજી પર પડી, તે માજી ખૂબજ ઘરડા હતા, તેઓ ઘંઉ સાફ કરી રહ્યા હતા તો મને આ જોઈ નવાઈ લાગી કે આટલી ઉંમરે માજી કામ કરે છે.તો હું ત્યા ગઈ એમની સાથે થોડી વાતો કરી. મે પુછ્યું