કોફી ટેબલ - 4

  • 3.3k
  • 1.1k

"માનવ એક વાત કેવી છે...?" પ્રિયા હજુ પણ થોડી ડરેલi અવાજે બોલી રહી હતી. ત્યાં જ માનવ ના ઘર ના લેન્ડ લાઇન પર રીંગ વાગી... " હેલો... માનવ ઈમાનદાર... ?" સામેથી કોઈ અજાણ્યા અવાજ સંભળાયો. " એ તો તમને જલ્દી જ ખબર પડી જશે.... પણ જેનાં માટે તને ફોન કર્યો છે એ કવ... તારી મિત્ર પ્રિયા અને તું બને સમજી જાઓ અને કેસ પાછો લઈ લે...નહીંતર જિંદગી થી હાથ ધોવા પડશે... વર્ષો પહેલાં પણ એના બાપે આજ ભૂલ કરી હતી..." " સુલતાન... નામ તો સાંભળ્યું હશે ને.... જે બોલું છું એ કરું પણ છું... અને જ્યાં મારા દીકરા ની વાત