પ્રતિશોધ એક આત્મા નો - 6

(20)
  • 5k
  • 2.2k

પ્રતિશોધ ભાગ ૬રોમીલે ગઈ કાલ રાત્રે ઘાટ ઉપર જે ઘટના બની એનું પુરુ વર્ણન પંડિતજીને જણાવ્યું . આ વાત ચાલતી હતી ત્યારે પંડિતજીનું ધ્યાન ચાર્મી તરફ હતું અને એમને અંદાજો આવી ગયો હતો કે શું બન્યું છે. પંડિતજી વાત સાંભળી શું કરવુ એ વિચારી રહ્યા હતા ત્યાં એક સેવક આવ્યો " પંડિતજી ભોજન તૈયાર છે "પંડિતજી વિચારોમાંથી બહાર આવ્યા ને સેવકને જણાવ્યું. " સારુ તમે તૈયારી કરો અમે ભોજનશાળા માં પોહચીએ છીએ .આવો છોકરાઓ આપણે જમી લઈએ "" ના..ના... તમે જમીલો અમે હવે નીકળશું અમારુ લંચ હોટલ પર છે " રોમીલ ખચકાતા બોલ્યો ." અરે હોતુ હશે તમારા માટે મે