The Tales Of Mystries - 4

(16)
  • 5.5k
  • 2.4k

The Tale of Mysteries સ્ટોરી 2 ધ ઇનવિઝીબલ કિલર પ્રકરણ 4 ગોહિલ સક્સેના ની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોરેન્સિક લેબ પર પહોંચ્યો અને અંદર જઇ ને બને એ એક બીજા ને અભિવાદન કર્યું. " જી બોલીએ સર , ક્યાં સસ્પીશિયસ મિલા હૈ પૂર્ણિમા કે બારે મેં.?" ગોહિલ એ પૂછ્યું. "લડકી હી પુરી સસ્પીશિયસ હૈ સર. આઈએ દિખાતા હું". કહી ને સક્સેના એ એક ટેબલ ઉપર