કબ્રસ્તાન - 16

(19)
  • 3.6k
  • 1
  • 1.3k

દ્રશ્ય ૧૬ -અંતિમ ભાગ કેદ ખાના ના દરવાજા ખોલવાથી એક અજાણી શાંતિ ચારે બાજુ છવાઈ જાય છે. ઓરડી માંથી એક દુબળી પાતળી સ્ત્રી બહાર આવે છે. હાડકા જેટલું પાતળું શરીર ખુલ્લા વાળ અને મોટી આંખો હતી. તે જેવી બહાર આજે છે કૂવાની આત્મા ના પગ પાછા પાડવા લાગે છે. એક બાજુ તે ધીમે ધીમે કૂવાની આત્મા તરફ નીચું માથું કરી ને ચાલતી જાય છે. તે એની નજીક આવે તેની પેહલા કૂવાની આત્મા ગાયબ થયી જાય છે. કાળો છાયો ગામ માં લોકો ને પોતાના વશ માં કરી ને એમની મૃત્યુ નો ખેલ ખેલતો હતો. એ ફરી