અનંત પ્રેમ - 1

  • 3.8k
  • 1.4k

પ્રેમ માટે તો જેટલું લખશો એટલું ઓછું હોય છે.. એ લાગણીઓ ની ભાષા જ કઇંક અલગ હોય છે.. આજે એક એવી જ વાત કહી રહી છું.. ઈચ્છીશ કે તમને પસંદ આવે.. વાત છે ત્રણ મિત્રો ની જે પરસ્પર એકબીજાને સમજતા હતા.. વગર કહે એકબીજા ની લાગણી સમજી જતાં હતા.. વગર કહે મનની વાત સમજી જતાં ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ વાત છે નિહાન, યુગ અને આરોહી ની.. ત્રણે નાનપણથી સાથે એ જ સ્કૂલ મા અભ્યાસ કરતા.. નિહાન એ નામચીન કુટુંબ નો છોકરો.. કિશનભાઈ અને મમતાબેન નો એકનો એક અને લાડકો છોકરો.. કિશન શાહ એ બરોડા શહેર ના નામચીન વકીલ.. જે કોઈ ભી કેસ હાથમાં