ગાંધી એટલે ભારત દેશના પનોતા પુત્ર અને ગરવી ગુજરાત નો મોહન્યો. પૂરું નામ મોહનદાસ કરચંદ ગાંધી, સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠે પોરબંદર માં જન્મ ત્યાર બાદ અભ્યાસરથે રાજકોટ...ભાવનગર જેવા વિવિધ સ્થળે વિચરણ. બાળપણ માં દરેક બાળક થી થતી ભૂલ પણ કરેલી જેવીકે સિગારેટ પીવી, ચોરી કરવી, જૂઠું બોલવું.. પણ આ આખી સફર જ તે સામન્ય બાળક માંથી મહા માનવ બનવા સુધીની રહી. આજીવિકા માટે વકીલાત નું ક્ષેત્ર પસંદ કરવાથી ઇંગ્લેન્ડ ખાતે બેરસ્ટર નો અભ્યાસ કર્યો ત્યાં સુધી અંગ્રજો ની રહેણી થી ચકાચોંધ અને તેમના જેવા બનવા માટે સતત પ્રયત્નશીલ પણ રહેતા. અભ્યાસ પૂર્ણ કરી સ્વદેશ આગમન કર્યા બાદ પણ