શું મનુષ્ય માત્ર કતપુતલી છે કુદરતની ? - ભાગ ૨

  • 2.7k
  • 902

સંવાદ આજે રવિવાર હતો એટલે ઉમંગભાઈને ઓફિસમાં રજા હતી, આરતીબેને આજે બધાની મનગમતીવાનગીઓ બનાવી હતી, મૃદુલ માટે મેક્સિકન રાઈસ, ઉમંગભાઈ માટે ખાંડવી અને પોતાનેભાવતી પુરણપોળી પણ બનાવી હતી, રસોઈમાંથી એટલી સરસ મહેક આવતી હતી કે બાજુવાળાપ્રભાદાદી તો આરતીબેનને મેનું પૂછવા પણ આવ્યા હતાં, ત્યારે આરતીબેને પ્રભાદાદીઅને પંકજદાદા માટે બધું થોડું થોડું થાળીમાં ભરીને આપ્યું પણ હતું, આટલું સરસજમણ ડાયનીંગ ટેબલ પર હતું છતાં ખાવાના શોખીન એવા મૃદુલનું ચિત્ત જમવામાં ન હતુંઆ વાત ઉમંગભાઈએ નોટીસ કરી અને મૃદુલની રમુજ કરવા માટે તેને પૂછ્યું “ મૃદુબેટા, જમવાનું બહુ સરસ બન્યું છે ને ? પોતાના વિચારોમાં મગ્ન મૃદુલ પાસેથી જયારે કોઈ જવાબ ન