લવ બાઇટ્સ - પ્રકરણ-80

(124)
  • 6.8k
  • 2
  • 3.6k

લવ બાઇટ્સપ્રકરણ-80 સ્તવન રાજમલકાકાને જે બધુ કહી રહેલો અને કોઇ અજ્ઞાત એને યાદ કરાવી રહ્યું છે એ વાત પર રાજમલકાકાની આંખો પહોળી થઇ ગઇ. એમણે કહ્યું સ્તવન તું આ શું કહી રહ્યો છે ? સાચેજ આ સત્ય છે ? ત્યાં પાનવાળાએ કહ્યું સાબજી તમારાં પાન બીડા તૈયાર છે પેક કરી દઊં કે ખાવાનાં છો ? સ્તવને કહ્યું ભૈયાજી બે પેક કરો મીઠાં પાન અને બે તમાકુવાળા અમને આપો એક કીમામવાળું પેક કરો જુદુ આપજો ત્રણે ભેગાં ના થાય. ત્યાં રાજમલકાકને પાન આપીને કહ્યું લો કાકા પાન ખાવ. એમ કહી પાન આપ્યું અને એક પોતે દબાવ્યું પછી રાજમલકાકાને કહ્યું કાકા તમે