The Tales Of Mystries - 3

(16)
  • 4.2k
  • 2.1k

સ્ટોરી 2 ધ ઇનવિઝીબલ કિલર પ્રકરણ 3ઘટના ની બીજા દિવસે:ગોહિલ પોતાના સ્ટેશન ના કેબીન માં બેઠો હતો અને ફોરેન્સિક ની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં ડો દીક્ષિત નો કોલ આવે છે અનેક રિસીવ કરી ને તરત જ ગોહિલ પૂછે છે " જી દીક્ષિત જી, કઈ મળ્યું" " હા , ખૂબ બારીકાઈ થી ચેક કર્યા પછી ખ્યાલ આવ્યો છે કે એક નિડલ પ્રિક જેવો નિશાન મળ્યો છે. સો માઈટ બી વેરી