The Tales Of Mystries - 2

(17)
  • 4.1k
  • 2.1k

સ્ટોરી 2: ઇનવીઝીબલ કિલર એપિસોડ 2 પૂર્ણિમાં ના મોઢા માંથી ફિણ નીકળી રહ્યા હતા અને હોઠ ની આસપાસ નો ભાગ આછો ભૂરો થઈ ગયો હતો સને આંખો અર્ધી ખુલી અને અર્ધી બંધ અવસ્થા માં હતી અને આ અનેક્સપેક્ટેડ દ્રશ્ય જોઈ ને રેવતી બેન પોતાનો એક ધબકારો ચુકી ગયા અને કમજોર હૃદય વાળાઓ નું હાર્ટ ફેલ થઈ જાય એટલી જોર