અધૂરપ. - ૧૭

(18)
  • 3.6k
  • 1.5k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૭રાજેશ પોતાના રૂમમાં ગયો ત્યારે ભાર્ગવી કપબૉર્ડમાં કપડાં ગોઠવી રહી હતી. એ ઉંધી ઉભી પોતાનું કામ કરતી હોવાથી એને ખ્યાલ નહોતો કે અપૂર્વ દરવાજા પાસે ઉભો રહી એને તાકી રહ્યો છે, ભાર્ગવી કપડાં મૂકીને ડોર બંધ કરવા જ જતી હતી ત્યાં એની નજર અપૂર્વના અને પોતાના લગ્ન થયા ત્યારે અપૂર્વએ જે કોટ પહેર્યો હતો તેમાં ગઈ, એણે એ