પ્રતિશોધ એક આત્મા નો - 4

(19)
  • 4.9k
  • 2.4k

પ્રતિશોધ ભાગ ૪હોટલની ટેરેસ પર ક્સરત કરી વિકાસ નીચે આવ્યો લગભગ સવારના ૮ વાગ્યા હતા . રુમની બહાર નુ દશ્ય જોઈ ને એ ત્યાંજ ઊભો રહી ગયો . ચાર્મી નાહીને બહાર આવી હતી ને તડકામાં એના લાંબા અને સુંદર વાળ સુકાવી રહી હતી. વિકાસ એને જોતજ રહી ગયો . બ્લુ જીન્સ ને એમરોડરી વાળી સફેદ કુરતી એકદમ સાદી અને સહુતી સુંદર . વિકાસ સ્તબદ બની એને જોતો રહ્યો ચાર્મી ની નજર વિકાસ પર પડી એ સમજી ગઈ વિકાસ એને ગુરી રહ્યો છે બીજુ કોઈ એને આવી નજર થી જોવે તો એને ના ગમત પણ વિકાસ એની તરફ ધ્યાન થી જોવે