NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 16

  • 3.7k
  • 1.2k

સ્કાયે કહ્યું, એની વે જે હોય તે હવે થોડુંક આગળ!બીલે તરત સામે પૂછ્યું ,ahed! what ahed?એટલે સ્કાયે બિલ ના હાથ માં થી રીમોટ ઝુંટવી લીધું અને આડેધડ રીમોટ ના બટન દબાવવા લાગ્યો. અને ખુશીનો માર્યો ગોળ ગોળ ફરવા લાગ્યો.વારાફરતી છ થી સાત શટર ઓપન થયાં ના અવાજ સંભળાય છે અને એક સાથે જ પ્રકાશની એકસીડન્ટ વૉલ પર સ્પાર્ક સાઉન્ડ સંભળાય છે.સ્કાયે વિલિયમ ની સામે જોયું અને જોરથી હસી પડ્યો, વિલિયમે પણ હસતા હસતા કહ્યું are you kidding Mr sky!સ્કાય કહે છે કે , yes I know what I am doing!actually, સ્કાય ના મસ્તિષ્ક માં બેઠેલા પેલા સન્કી તત્વ ને એવો