પ્રતિશોધ એક આત્મા નો - 3

(23)
  • 5k
  • 2.6k

પ્રતિશોધ ભાગ ૩વિકાસ ગાડી ડ્રાઈવ કરી રહ્યો હતો ને રોમિલ બાજુમાં બેઠો મોબાઈલ ઉપર હોટલ તરફનો મેપ જોઈ રહ્યો હતો. "15 મિનિટમાં આપણે હોટલે પહોંચી જશું આજે જે જોયું એ જિંદગીભર ભુલાશે નહીં પરંતુ મને હજી વિશ્વાસ નથી થતો કે આપણે એક ભૂત જોયું "રોમીલ શાંતી ભંગ કરતા બોલ્યો." હા યાર હું તો ભુતપ્રેત માનતો જ નથી. કોઇ આવી વાત મને કહે તો હું વિશ્વાસ ન કરત . કોઈ એકને દેખાયું હોત તો એમ કહી શકાય કે ભ્રમ થયો હશે પણ આપણે બધાએ જોયું અને હોટલ વાળા ને કેવી રીતે ખબર કે આપણે કોઈ રબારણ બાઈ જ જોઈ હશે ?