નસીબ નો વળાંક - 17

(15)
  • 4.4k
  • 1.5k

આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે યશ્વીર અને અનુરાધા એકબીજા ની વાતો માં સહમત થઈ અનુરાધા ના નેસ(રહેઠાણ)તરફ ઘેટાં બકરાં ને લઈને રવાના થયા.નેહડે પહોંચતા થોડુ મોડું થઈ ગયેલું એટલે અનુરાધા એ ફટાફટ બધા ઘેટાં બકરાં ને વાડા માં પૂરી દીધા અને યશવિર અને ગોપાલ ને લઈને નેહડાં ની અંદર ગઈ.ત્યારબાદ બન્ને ને ખાટલે બેસાડી પાણી આપ્યું અને રાજલ (અનુરાધા ની માં) અને સુનંદા (અનુરાધા ની મોટી બહેન) સાથે એમનો પરિચય કરાવ્યો.હવે આગળ,"પુનઃ મેળાપ" જેવો અનુરાધા એ યશ્વિર નો પરિચય રાજલ ને કરાવ્યો યસ્વિર વિનમ્ર ભાવે રાજલ ના પગે લાગ્યો અને ગોપાલ ને પણ હળવેકથી કોણી મારી રાજલ