પ્રતિશોધ એક આત્મા નો - 2

(21)
  • 5.2k
  • 2.8k

પ્રતિશોધ ભાગ ૨"હા યાર ચાની તો સખત જરૂરત છે . હોટલ વાળો કદાચ આપણને કહી શકે કે આપણે જે કંઈ જોયું એ શું હતું " વિકાસ દરવાજો ખોલતા બોલ્યો . દરવાજો ખોલતાજ વિકાસને સમજાયુ બહાર કેટલી ઠંડી છે એણે સીટ ઉપર ટાંગેલું પોતાનું જેકેટ લીધુ ને બધાને જેકેટ કે સ્વેટ૨ પેહરવા કહ્યું ને રોમીલને ગાડી અને હીટર ચાલુ રાખવા કહી તરત દરવાજો બંધ કરી દીધો.વિકાસની હાઇટ લગભગ ૬ ફુટ જેટલી હતી. ગોરો ચેહરો ઓછી ડાઠી બ્લેક જીન્સ અને ડાર્ક બ્લુ ટી શર્ટ ઉપર બ્લેક જેકેટ અને ટ્રેકિંગ શુઝમાં કોઈ હિન્દી ફિલ્મના હીરો જેવો દેખાતો હતો . ઍ ચા નો ઓર્ડર