જંગલ રાઝ - ભાગ - 9

(15)
  • 4.3k
  • 2
  • 1.9k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે જગદાસ અને ભીમાદાસ કુવે પાણી પીવા ઊભા રહે છે ત્યારે અચાનક જગદાસ ની નજર મનિષા પર પડે છે જે કોક ના બાહોપાશ મા બેઠેલી હોય છે એ તરત જ ભીમાદાસ ને પણ બતાવે છે હવે જોઈએ આગળ..... ભીમાદાસ ને જોઈને વિશ્વાસ નુ થતો કે એમની દિકરી મનિષા આવુ કરી શકે છે. જગદાસ ગુસ્સા મા આગળ વધે છે. પણ ભીમાદાસ એને રોકે છે.જગદાસ : મને જવા દો બાપુ હુ એ નાલાયક ને