એક પૂનમની રાત - પ્રકરણ-45

(88)
  • 8.1k
  • 5.1k

એક પૂનમની રાત પ્રકરણ-45 દરવાજા પર બેલ વાગ્યો અને ક્યાંય સુધી કોઇ ઉભું થયું નહીં.. દાદીએ કહ્યું યશોદા જોને કોઇ દરવાજે બેલ મારે છે કોણ છે ? મારાંથી ઉભા નહીં થવાય. યશોદાબેન વંદનાને બૂમ પાડી વંદના જોને કોણ છે ? હું રોટલી બનાવું છું મારે બળી જશે. વંદના છાપુ બાજુમાં મૂકીને ઉભી થઇ અને દરવાજો ખોલ્યો સામે અભિષેક ઉબો હતો. વંદનાએ કહ્યું આટલી સવારે ? તારે જોબ પર નથી જવાનું ? અભિષેકે કહ્યું ક્યારનો બેલ મારુ છું ? કોઇ આવ્યું નહી કેમ રામુ ક્યાં છે ? વંદનાએ અભિષેક સામે જોયા કર્યું અને બોલી રામુ છેલ્લા ત્રણ દિવસથી ગૂમ છે ખબર નથી