એક પૂનમની રાત - પ્રકરણ-44

(117)
  • 7.5k
  • 2
  • 5.1k

એક પૂનમની રાત પ્રકરણ-44 તરુબહેને કહ્યું તમે લોકો થાકીને આવ્યાં છો પહેલાં તમારાં માટે ચા નાસ્તો બનાવી લાવું છું આમેય સાંજ પડવા આવી છે બધાની રસોઇ પણ બનાવી દઇશ તમે બંન્ને છોકરીઓ અહીં જમીને જ જજો. રાધીકાએ કહ્યું થેંક્યુ આંટી પણ હમણાં વાત પૂરી થાય પછી મારે ઘરે જવું પડશે નહીતર મંમી ચિંતા કરશે. હું ચા નાસ્તો કરીશ. દેવાંશે કહ્યું રાધીકા માં નાં હાથની રસોઇ ખૂબ સ્વાદીષ્ટ હોય છે આજે જમીનેજ જજે પ્લીઝ ઘરે ફોન કરીને જણાવી દે. વ્યોમાને પણ કહ્યું છે એ એનાં ઘરે ફોન કરીને જણાવી દે. અને માં અમે ત્રણ જણ નથી ચાર જણ છીએ એટલે તારાં અને