લવ બાઇટ્સ - પ્રકરણ-79

(107)
  • 6.2k
  • 3.5k

લવ બાઇટ્સપ્રકરણ-79 સ્તવનની કાર ગેટમાં પ્રવેશી અને સામે આશા દોડતી આવી ગઇ. સ્તવન હાંશ આવી ગયાં. પીતાંબર થરમોશ લાવ્યા ? અને સ્તવનનાં ચહેરા સામે જોવા લાગી. કેમ સ્તવન શેનાં વિચારોમાં છો ? ચહેરો કેમ આવો છે ? તમારે કોઇ ચિંતામાં નહીં રહેવાનું તમારો ચહેરો હસ્તોજ સરસ લાગે છે. સ્તવને કહ્યું અરે શેની ચિંતા ? જો થરમોસ આવો લાવ્યો છું એમ કહી થરમોસ પકડાવી વાત બદલી અને કહ્યું આ મહાદેવજી માટે રેશમી પિંતાબર બે લાવ્યો છું એક આપણે ચઢાવીશું એક મયુર અને મીહીકા. આશાએ કહ્યું સારું કર્યું. ચાલો બધાં રાહ જોવે છે અને આપણો સામાન પણ પેક કરવાનો છે. કેટલું યાદ