લવ બાઇટ્સ - પ્રકરણ-78

(133)
  • 6k
  • 3
  • 3.6k

લવ બાઇટ્સપ્રકરણ-78 સ્તવન વિવાહની રજાઓ પછી ઓફીસ આવેલો. સ્તુતિ એનાં પહેલાંજ આવી ગઇ હતી. સ્તુતિને કામની જાણે બધી ખબરજ હતી. અગોચર શાસ્ત્રનાં અભ્યાસ પછી એ જ્ઞાતા થઇ ગઇ હતી. સ્તવનને આષ્ચર્ય હતું કે આવું કેવી રીતે શક્ય છે એને બધુજ ખબર પડી જાય દૂર રહીને પણ જાણી જાય ? સ્તવને પૂછ્યું તને કેવી રીતે બધી જાણ થાય છે ? એવું તો ક્યું જ્ઞાન કઇ સિધ્ધી પ્રાપ્ત છે કે તું આમ બધુ આગળથી જાણી પછી મને... એ અટક્યો. સ્તુતિએ કહ્યું સ્તવન અભ્યાસ જ્ઞાન-સિધ્ધી એક તપ છે તું પણ મેળવી શકે એમાં અશક્ય કશું નથી આ ધરા પર જન્મ લીધા પછી અગોચર-અગમ્ય