અનામિકા - 2

  • 3.3k
  • 1.5k

ભાગ - 2 રાત્રે ઘણી વાર સુધી જાગવાને કારણે રેવાને બીજે દિવસે સવારે ઉઠવામાં જરા મોડું થઈ ગયું હતું પણ છતાં ઉઠીને રેવાએ ફટાફટ પોતાનું કામ સંભાળી લીધું હતું. દૂધ - બ્રેકફાસ્ટ કરતી વખતે રીધમે મમ્મી - પપ્પાને યાદ કરાવ્યું, "પપ્પા…, તમને યાદ છે ને કે કાલે મારી સ્કૂલમાં પેરેન્ટ્સ - ટીચર મીટિંગ છે. તમારે અને મમ્મીએ કમ્પલસરી ટીચરને મળવા આવવાનું છે." "હા…, બેટા યાદ છે મને કે કાલે તારી સ્કૂલમાં મીટિંગ છે ને મેં એટલે જ મેં પહેલેથી જ મારી ઓફિસમાં અડધા દિવસની રજા પણ મૂકી દીધી છે." "ઓ.કે. પપ્પા..ફાઈન.., હું જાઉં છું ..મારી સ્કૂલ બસ આવવાનો સમય થઈ