> વૃત્તાંત : ૦૫ શ્રેય : હું કોઈનો નહીં... હું માત્ર મારો એકનો જ હવે કોઈનું થવું નથી કે સોંપવું નથી સોંપીને અમને સુખને બદલે સજા મળી વગર વાંકે વગર આરોપે વગર કોઈ હેરાન પરેશાન કર્યે... હવે અમારે કોઈનું નથી થવું અમને એકલા રહેવું છે કોઇ આશા નથી કોઈ અપેક્ષા નથી એટલે કોઈ નારાજગી નહીં આવે બસ હું અને હું જ.... અન્ય કોઈ નહીં. નિધિ : એવું ના કહો.... હું છું ને... શ્રેય : આજ વિશ્વાસે અમે તૂટી ગયા અમે ભ્રમમાં રહ્યા... કોઈ વ્યક્તિ કશું કહે તો અમે સાવ વેત અધ્ધર રહી મનોમન કહેતા તે છે ને એટલે બધું સમયસર થઈ જશે... વાતો