દિલચસ્પ સફર - 2

  • 2.8k
  • 1.3k

> વૃત્તાંત : ૦૨ શ્રેય એ સામે થી કહ્યું " હા, નિધિ શું વાત કરવી છે તમારે..? " જાણે વેરાન ભરબપોરના તાપે રણમાં જેમ મંદ પવન થોડી ઠંડક આપી જેમ એમ નિધિના હેલી એ ચડેલા હૈયે ટાઢક થઈ.નિધિ કાંઈજ બોલ્યા વગર એકીટશે શ્રેયને નિહાળવા લાગી. શ્રેય આ રીતે નિધિને જોઈ ભૂતકાળમાં સરી પડ્યો કે એક સમયે કેવી એકી ટશે એકબીજાંને આંખોના પલકારા માર્યા વગર નિરંતર એકબીજાંને નીકળતા પણ શ્રેય ના મને તરત તેને ત્યાંથી ધકેલી ફરી વર્તમાન સમયમાં પાછો લાવી કહ્યું, " શું ફરી ભૂલ કરવા માગે છે તું...? " આંખો પલકારી અને જોયું તો નિધિ એકી ટશે હજી પણ તેને